માંગરોલ મુરલીધર વાડી ખાતે તા.૧૪/૮/૨૦૨૩ ના રોજ રાત્રી ના ૧૦ઃ૦૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જુનાગઢ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન સબબ દેશ ભક્તિ ગીત તથા પ્રબોધન નુ આયોજન કરેલ જેમા માંગરોલ ના પ્રબુદ્ધ નાગરિક ભાઈ બહેનો એ મોટી સંખ્યા મા ભાગ લીધેલ આ કાર્યક્રમ મા શ્રી હિતેશભાઈ સોલંકી એ સંગીત ની અને શ્રી શૈલેષભાઈ ભટ્ટ દ્વારા કલાકારો ને તૈયારી કરવાવા મા આવેલ અને મ્યુઝિક સિસ્ટમ ગૌ રક્ષા સેના દ્વારા અને વાડી ની નિઃશુલ્ક વ્યવસ્થા શ્રી મેરામણભાઈ યાદવ દ્વારા કરી આપેલ આ કાર્યક્રમ સફળ બનાવવા મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંગરોલ ના કાર્યકરોએ જહેમત ઉઠાવેલ અને બહોળી સંખ્યા મા ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમ ને માણેલો