શ્રાવણ માસનો આજે પ્રથમ સોમવાર : શિવ મંદિરોમાં ભાવિકો ઉમટી પડયા

0

શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે આજે પ્રથમ સોમવાર હોય વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જાેવા મળી છે. આજે વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિર તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં પણ ભકતજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયા છે અને શિવાલયો હર હર મહાદેવ હરના નાદથી ગુંજી ઉઠયા છે.

error: Content is protected !!