ભાવનગર ગ્રીન સીટી દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0

તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માડવીયાની ભાવનગરની મુલાકાત દરમ્યાન ગ્રીન સીટી દ્વારા એરપોર્ટ ખાતે મંત્રીના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કમિશ્નર ઉપાધ્યાય, ચેરમેન ધીરૂભાઈ, તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, જીલ્લા ભાજપના અગ્રણીઓ તથા ગ્રીન સીટીના વેનભાઈ શેઠ, પીયુષભાઈ વ્યાસ સહિતના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

error: Content is protected !!