રાજકોટથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એકને ઝડપી લેતી એલસીબી ગીર સોમનાથ

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેષ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને એલસીબી પીઆઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા બાતમીના આધારે કોડીનાર બસ સ્ટેશન નજીકથી કલ્પેશ વિરભાણભાઈ ગોહીલને રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલ બાઈક સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

error: Content is protected !!