Sunday, September 24

જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી

0

ચંદ્રયાન-૩ની ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર જે ઐતિહાસિક સફળ લેન્ડિંગ થઈ જે આ દિવસ વિશ્વમાં ભારતનો ગૌરવ પૂર્ણ દિવસ છે. આ ગૌરવ પૂર્ણ દિવસની ઉજવણી કોંગ્રેસ કાર્યકર્તાઓ, યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને શહેર ટીમ દ્વારા કોંગ્રેસ ભવન ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!