Saturday, September 23

ધામળેજ ગામે શ્રી રણછોડરાય ગૌશાળાનું ઉદઘાટન કરાયું

0

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે તારીખ ૨૩ ઓગસ્ટના રોજ બુધવારના દિવસે શ્રી રણછોડરાય ગૌશાળા ધામળેજનો વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન પ્રસંગે ધામળેજ ગામના સરપંચ ઓઘડભાઈ વાળા, પૂર્વ સદસ્ય શામજીભાઈ વંશ, તાલુકા પંચાયત સદસ્ય વિનુભાઈ ચાવડા, માનસિંગભાઈ ચૌહાણ તથા જશુભાઈ વાળા તથા ગુપ્તભાઈ મોરી તથા જેસીંગભાઇ વાળા તથા સમસ્ત ધામળેજ ગામના કાર્યકરો દ્વારા આ ગૌશાળા ને ખુલ્લી મુકવામાં આવી હતી.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!