Saturday, September 23

કે.કે. મોરી હાઈસ્કૂલ પ્રાચી ખાતે સ્પોર્ટ્‌સ ડેની સાપ્તાહિક ઉજવણી

0

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇનસ્કૂલ યોજના અંતર્ગત કાર્યરત ગીર સોમનાથ જિલ્લાની કે.કે. મોરી હાઈસ્કૂલ પ્રાચી ખાતે રાષ્ટ્રીય રમત દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપરાંત સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!