માંગરોળના મકતુપુર ગામે અનોખું સેવાકાર્ય

0

માંગરોળના મકતુપુર ગામે રહેતા ભીમા કરસન બામણીયાના દુકાનના પતરા ઉપર એક ઢેલ ઈંડા મૂકેલ અને બાદમાં ત્રણ બચ્ચા અવતરેલ હતા અને તેમનું ધ્યાન રાખવા માટે આખા પરિવારે ખુબ જ જતન કરેલ હતું. કુતરા-બિલાડા જેવા પશુથી રક્ષણ કરેલ હતું. તેમજ ખોરાકની વ્યવસ્થા કરેલ હતી. હાલ એક મહિના બાદ એ ઢેલ એમના બચ્ચાને લઈ ફરી પ્રકૃતિ તરફ પ્રયાણ કર્યું હતું. આ કાર્યમાં મક્તુપુર સંજીવનક નેચર ફાઉન્ડેશનના રણજીતભાઇ પરમારનું પણ માર્ગદર્શન મળેલ હતું.

error: Content is protected !!