૧૧૧૧ શિવલિંગની ૧૦૮ દિવડાથી આરતી

0

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહીમા છે. જાતે શિવલિંગ બનાવી તેની પુજા કરવાથી સારૂ ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. ત્યારે માંગરોળની રાજમોતી સોસાયટીમાં બહેનોએ કલાકોની જહેમત બાદ માટીમાંથી ૧૧૧૧ શિવલિંગ તૈયાર કરી, ફૂલોથી સુંદર શણગાર કર્યો હતો. ગઈકાલે સાંજે ૧૦૮ દિવડા પ્રગટાવી મહાદેવની આરતી કરવામાં આવી હતી.

error: Content is protected !!