અમરાપુર ગામે નિવૃત્ત ફોજી જવાનનાં નિવાસ સ્થાને દશામાંના વ્રતની ઉજવણી

0

માળીયા હાટીનાના અમરાપુર ગામે નિવૃત્ત ફોજી જવાન ભગવાનજી કોદાવલાના નિવાસ સ્થાને દશા માંના વ્રતની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ સાથે પીયુષભાઇ પરમાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રેશમાબેન પટેલ જણાવ્યું હતું કે, આજે મને ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી છે ત્યારે રાજકીય ચર્ચા નથી કરવી આવા ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રણ આપવા બદલ ફોજી જવાન ભગવાનજીભાઇનો આભાર માન્યો હતો.

error: Content is protected !!