ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચા દ્વારા મહાનગર સંગઠનના હોદેદારોને રાખડી બાંધવામાં આવી

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચા અધ્યક્ષ જ્યોતિબેન વાડોલીયાનાં નેતૃત્વમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા, પ્રભારી નીમુબેન બાંભણીયા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા તથા ઉપસ્થિત હોદેદારોને મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન વ્યાસ, શીતલબેન તન્ના, કૈલાશબેન વેગડા, સુનિતાબેન સેવક, ગીતાબેન મહેતા, સોનલબેન પનારા તથા મહિલા મોરચાના બહેનોએ રાખડી બાંધી હતી.

error: Content is protected !!