જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ જીતી સુત્રાપાડા શહેરનું ગૌરવ વધાર્યું

0

સ્કુલ ગેમમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જુડોમાં કોડીનાર મુકામે આવેલ દક્ષિણામુર્તિ સંકુલ ખાતે જિલ્લા કક્ષાની સ્કુલ જેમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સુત્રાપાડાના વતની હરેશભાઈ જાદવના પુત્ર દર્વ્ય કુમાર વિનોબા વિધ્ય મંદિર કિડીવાવ સ્કુલ તરફથી જુડોની સ્પર્ધામાં અંદર ૧૯માં ૫૦ કેજીમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્ય કક્ષાએ સિલેક્ટ થઈ સમગ્ર કારડીયા રાજપૂત સમાજનું અને સ્કુલનું ગૌરવ વધાર્યું જે બદલ સૌ તરફથી અભિનંદન મળી રહ્યા છે.(તસ્વીર ઃ શૈલેષભાઈ વાળા)

error: Content is protected !!