૧૦૮ ટીમ દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી

0

ગીર-સોમનાથ જિલ્લામાં ૧૦૮ના સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી તથા જેમનો કોઈ આધાર ન હોય તેવા નિરાધાર લોકોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. ૧૦૮ સ્ટાફ દ્વારા વધુ એક માનવતા અને સેવાનું ઉત્તમ ઉદાહણ પૂરૂ પાડવામાં આવ્યું છે.

error: Content is protected !!