Tuesday, September 26

શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો દર્શનનો લાભ

0

જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે શ્રાવણ માસ પર્વ પ્રસંગે ખાસ કરીને આજે પૂનમના પર્વને મનાવવામાં આવી રહેલ હોય સવારમાં જ ધ્વજારોહણ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને પૂનમ ભરતા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. મુખ્ય કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, ચેરમેન દેવનંદન સ્વામીજી તેમજ પી.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ ભાવિકો માટે દર્શન તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

error: Content is protected !!