બિલખા હાઈસ્કૂલ ખાતે કલાકારો દ્વારા વિર વંદના કાર્યક્રમ યોજીને લોકોને જાગૃત કર્યા

0

અત્રે આવેલ ગ્રામ પંચાયત સંચાલીત હાઈસ્કૂલ ખાતે સવારે ૧૧ વાગ્યે મેરી મીટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વિરોને વંદના કરવાના આશયથી લોકો સાહિત્યના કલાકારો દ્વારા લોકોને જાગૃત કરવાના આશયથી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજનીક કુલદીપભાઈએ દેશભકિતના ગીતો રજુ કરી વિરોને વંદના કરી ત્ય્રે મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ જાેડાયા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય અનકભાઈ ભોજક, અનિલભાઈ સાબલપરાએ હાજરી આપી કલકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

error: Content is protected !!