સોમવારે જૂનાગઢ ભુતનાથ મહાદેવ મંદિરે ભવ્યાતી ભવ્ય શિવવંદના

0

લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા જમાવટ કરશે

જૂનાગઢ શહેરની મધ્યમા આવેલ પ્રાચીન ભુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ આરાધનાના મહંત મહેશગીરી બાપુના સાનિધ્યમાં ભવ્ય કાર્યક્રમ થનાર છે. જેમાં તા.૪ને સોમવારના રોજ રાત્રે ૮ઃ૩૦ કલાકે લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળાનો ભવ્યાતી ભવ્ય શિવવંદનાનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં પડછંડ અવાજ સાથે શિવરાજભાઈ શિવવંદના કરશે. તેમના મુખે લોક સાહિત્ય અને દુહા-છંદ સાંભળવા એ પણ એક લ્હાવો છે તેવા લોકપ્રિય તેઓ છે.

error: Content is protected !!