જૂનાગઢના પી.પી. સ્વામીનું સન્માન કરતા સંતો

0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પુરૂષોતમપ્રકાશદાસજી(પી.પી. સ્વામી)નો ૪૮મો જન્મદિવસ હોય ત્યારે મંદિરના ચેરમેન દેવનંદન સ્વામી તથા મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી શાસ્ત્રી સ્વામી કુંજવિહારીદાસજી તથા પુર્વ નાયબ શિક્ષણ નિયામક આર.એસ. ઉપાધ્યાય સહિતનાએ પી.પી. સ્વામીને ફુલહાર પહેરાવી સન્માનિત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તસ્વીરમાં નજરે પડે છે.

error: Content is protected !!