Saturday, September 23

બારાડીના ગઢવી યુવાન પીએચડી થયા : કે.જે. ગઢવીએ માનવાધિકાર વિષય ઉપર ડિગ્રી મેળવી

0

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ગુજરાત રાજ્ય પ્રમુખ કે.જે. ગઢવીને અમેરિકાની સેન્ટ્રલ ક્રિશ્ચિયન યુનિવર્સિટીએ ડોક્ટરેટની માનદ ડીગ્રી એનાયત કરી, બહુમાન કર્યું હતું. ગોવામાં યોજાયેલા પદવીદાન સમારંભમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામથ દ્વારા તેમને પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

error: Content is protected !!