Tuesday, September 26

કેશોદના યુવા પત્રકાર નરેશ રાવલીયાના પુત્રનો આજે જન્મદિવસ

0

કેશોદ તાલુકામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પત્રકારત્વ કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા સતત પ્રયત્નશીલ રહેતા કેશોદના પત્રકર નરેશ રાવલીયાના પુત્ર આવ્યાંનનો આજે ચોથો જન્મ દિવસ છે. પરિવારમાં સદાય આનંદ કિલ્લોલનું વાતાવરણ ગુંજતું રાખતા આવ્યાનનાં જન્મ દિવસે તેમના પરિવારજનો સગા સ્નેહીઓ જ્ઞાતીજનો રાજકીય સામાજીક આગેવાનો જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આવ્યાન ઉચ્ચ અભ્યાસ કરી રાવલીય પરિવારનું નામ રોશન કરે દિરધાયુ તંદુરસ્ત જીવન જીવે હંમેશા સફળતા પ્રાપ્ત થતી રહે તેવી શુભ કામનાઓ સાથે આવ્યાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!