જૂનાગઢ નજીક આવેલા સુપ્રસિધ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રના તંત્ર અભિજીત ઉપાધ્યાય તથા મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણીએ પણ ઈન્દ્રેશ્વર મહાદેવની મહાપૂજા અને દર્શનનો લાભ લઈ ભાવવિભોર થયા હતા.