માંગરોળ તાલુકા શહેર કિસાન મોરચા ભાજપ દ્વારા આર્ત્મનિભર ભારતના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમતે સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત કામનાથ મુકામે ગણપતિ બાપા ના મંદિરની સામેના પટાંગણમાં સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં કિસાન મોરચાના જિલ્લાના આગેવાન માનસિંગભાઈ ડોડીયા, માંગરોળ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ સુદાભાઈ કોડીયાતર માંગરોળ તાલુકા ભાજપ પ્રમુખ દાનાભાઈ બાલાસ તાલુકા ભાજપ મહામંત્રી દાનાભાઈ ખાંભલા, અરજણભાઈ આતરોલીયા પ્રકાશભાઈ સોચા વગેરે કાર્યકર્તા પ્રતિકાત્મક રૂપે સાવરણા થી સફાઈ કરી આ અભ્યાનને સફળ બનાવવા પ્રયત્ન કરેલ.