ઓખામાં કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળામાં ગૌપુજન કાર્યક્રમ યોજાયો

0

ઓખા ખાતે ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળા માં સૌ પ્રથમ વાર ગૌ પૂજનનું આયોજન કરવામાં આવેલ.જે ઓખા ગૌ સેવા ગ્રુપ એ જેહમત ઉઠાવી જેમાં અનેક યજમાનો એ લાભ લીધો અને ગાય નું પૂજન કર્યું. ઓખા ગૌ સેવા ગ્રુપ ની આ નવી પેહલ યુવાનો ને પ્રેરિત કરે એવી ગૌમાતા ના ચરણોમાં પ્રાર્થના કરેલ.

error: Content is protected !!