વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ૨૦૨૩ની ઉજવણી કરાઈ

0

વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ આયોજીત વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ની ઉજવણી કરવામાં આવી. વેરાવળ ચોપાટી પર સાફ-સફાઈ નો કાર્યક્રમ યોજાયો. ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ દ્વારા સફાઈ અંગે માહિતી પુરી પાડવામા આવી. NCCR, ચેન્નઈના સહયોગથી આ કાર્યક્રમમા વેરાવળના દરિયા કિનારેથી અંદાજે ૧૨૫૦ કિલો કચરો એકઠો કરવામાં આવ્યો. જેમાં પ્લાસ્ટિક તેમજ થર્મોકોલનો કચરો મુખ્ય હતો.

error: Content is protected !!