નેશનલ સ્કૂલ ગેમ્સમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ પસંદી પામ્યા

0

હાલમાં ચાલી રહેલી અખિલ ભારતીય શાળાકીય રમતો એટલે કે નેશનલ સ્કૂલ ગેમ્સ. જેમાં તાજેતરમાં ચેસની જીલ્લા કક્ષાની ગેમ યોજાઈ હતી. આ ચેસમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરમાંથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી બે વિદ્યાર્થીઓ અન્ડર-૧૪માં ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર સિલેક્ટ થયા છે. જેમાં ખુંટી અક્ષીતાબેન તથા પઢીયાર પૂર્વાબેન આવેલ છે. હવે આ બંને બહેનો સ્ટેટ લેવલ રમવા જશે. જેના માટે પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, ગિજુભાઈ ભરાડ, ડો. માતંગ પુરોહિત તથા સમગ્ર પ્રેમાનંદ પરિવાર તેમને શુભેચ્છાઓ પાઠવે છે.

error: Content is protected !!