ઉનાના કાણકબરડા ગામે બારખડી સીમમાં જાહેરમાં રેઇડ કરતા આરોપીઓ (૧) બાદુરસિંહ ઉમેદસંગ રાઠોડ(ઉ.વ.૩૩) ધંધો-મજુરી રહે. કાણકબરડા ગામ તા.ઉના, (૨) ધીરૂભાઇ હમીરભાઇ પરમાર(ઉ.વ.૨૯) ધંધો-મજુરી રહે.સામતેર ગામ, તા.ઉના, (૩) જાદીશભાઈ પાંચાભાઇ સોલંકી(ઉ.વ.૨૪) ધંધો-મજુરી રહે.કાણકબરડા ગામ તા.ઉના, (૪) હરિસિંહ લખમણભાઇ ગોહીલ(ઉં.વ.૬૦) ધંધો -ખેતી રહે.કાણકબરડા ગામ તા.ઉના, (૫) ભગવાનભાઈ કાળાભાઇ વાગડીયા(ઉ.વ.૪૫) ધંધો-મજુરી રહે.સામતેરગામ તા.ઉના, (૬) માધુભાઇ કળભાઇ સોલંકી(ઉ.વ.૪૬) ધંધો-મજુરી સામતેર ગામ તા. ઉના, (૭) દિવ્યેશભાઇ નલીનભાઇ પટેલ(ઉં.વ.૫૫) ધંધો-વેપાર રહે.સામતેર ગામ તા.ઉના, (૮) ભરતસિંહ રાધુભા રાઠોડ(ઉ.વ.૪૩) ધંધો-ખેતી રહે.કાણકબરડા ગામ તા.ઉના વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ- રૂા.૩૭,૧૨૦/-ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.