પ્રાચી તીર્થ ખાતે રાધાબેન તથા ગોપાલભાઇ રામાવત નિવાસ સ્થાને ગણપતિ બાપાની સ્થાપના કરાય

0

છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની કરવામાં આવે છે સ્થાપના

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે સુવિખ્યાત માધવરાયજી તથા લક્ષ્મી પ્રભુ મંદિરની બાજુમાં રહેતા રાધાબેન તથા ગોપાલભાઈ રામાવત દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. રોજ સવાર-સાંજ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને છેલ્લા દિવસે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે અને અગીયારમાં દિવસે ડીજેને તાલે ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે. મંદિરે આવતા યાત્રાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!