ગડુ-ચોરવાડ હાઈવે ઉપર ડમ્પર સાથે મોટરસાઈકલ અથડાતા અકસ્માત : યુવાનનું મૃત્યું

0

વેરાવળના સાગર ચોક ખાતે રહેતા નરેન્દ્રભાઈ પદમભાઈ કુહાડા(ઉ.વ.રપ) પોતાના હવાલાનું સુઝુકી કંપનીનું મોટરસાઈકલ નંબર જીજે-૩ર-એસી-૮૧૪૯નું લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન રોડની સાઈડમાં પાર્ક કરેલ ટ્રક નંબર જીજે-૩ર-ટી-પ૪૧૮ની પાછળ જમણી બાજુ બમ્પર સાથે મોટરસાઈકલ ભટકાવતા સાહેદોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જયારે નરેન્દ્રભાઈનું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યું થયું છે. તા.૧૭-૯-ર૦ર૩ના રોજ આ બનાવ બન્યો હતો અને ગઈકાલે ચોરવાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!