બિલખામાં આવેલ શ્રી વલ્લભ ગૌશાળામાં વિશ્વબંધુ યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી

0

અત્રે સ્ટેશન પ્લોટમાં આવેલ શ્રી વલ્લભ ગૌશાળામાં વિશ્વબંધુ યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગણપતિ બાપાને પ૬ ભોગ ધરીને ભાવિક ભકતોમાં વહેરવામાં આવ્યો હતો. અત્રે એ ઉલ્લખનીય છે કે, શ્રી વલ્લભ ગૌશાળામાં બિમાર ઢોરોને સાચવીને તેની સેવા કરવામાં આવી રહી છે.

error: Content is protected !!