પ્રાચી તીર્થ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો

0

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે બપોર પછી મીની વાવાઝોડા સાથે કાળા દિબાગ વાદળોથી વાતાવરણ જાેવા મળ્યો હતું અને થોડીક વારમાં જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધી કલાકમાં દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

error: Content is protected !!