સુરજકરાડી ખાતે આવેલ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ(ગૌશાળા)ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડથી સન્માનિત

0

દ્વારકાનાં સુરજકરાડી ગામે આવેલ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ (ગૌશાળા)ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર એવોર્ડ-૨૦૨૩ મળેલ છે. રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે તા.તા. ૨૮/ ૯/ ૨૦૨૩ નાં રોજ એક સમારોહમાં માધવ પાંજરાપોળના ગૌભક્તોને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.

error: Content is protected !!