‘સૂર પંચમ’ સ્પર્ધામાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની વાજા પ્રીતિએ ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

0

‘સૂર પંચમ’ગાયક ગુજરાતના નામની સંગીત માટેની સ્પર્ધા ગુજરાત પ્રવાસન નીગમ દ્વારા વડનગર ખાતે યોજાયેલી હતી. તેમાં તા. ૧૬-૯-૨૦૨૩ના રોજ સેમીફાઈનલ માટે ૨૧ સ્પર્ધકો સિલેક્ટ થયા હતા. તેમજ તા.૧૭-૯-૨૦૨૩ની ફાઈનલ સ્પર્ધામાં ૧૫ સ્પર્ધકો સિલેક્ટ થયા હતા. તેમાં આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતી વાજા પ્રિતી દિનેશભાઈએ ફાઈનલ સુધી પહોચી પ્રથમ સ્થાન મેળવીને શાળાનું તેમજ સમગ્ર જૂનાગઢ જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!