જૂનાગઢમાં સખી સહિયર વૃંદ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

0

જૂનાગઢમાં ચેતનાબેન મિશ્રાણીના માર્ગદર્શન હેઠળ ચાલતા સખી સહિયર વૃંદ તેમજ અનિલાબેન બથિયાએ તાજેતરમાં જૂનાગઢ ખાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છાઓ મેળવી હતી. વિધાનસભા અને રાજ્યસભામાં મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ મળતા મહિલા ગૃપની ૩૩ મહિલાઓ દ્વારા મુખ્યમંત્રીનો આભાર માની અને તેમના આશિષ મેળવ્યા હતા.

error: Content is protected !!