જૂનાગઢમાં જુગાર દરોડો : છ સામે કાર્યવાહી

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે મધુરમ કામનાથનગર-૧, રામદેવજી મહારાજના મંદિર વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓને કુલ રૂા.૧૧,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!