ઈન્દ્રેશ્વર જંગલમાં ડેમમાં ડુબી જતા મૃત્યું 0 By Abhijeet Upadhyay on October 12, 2023 Breaking News જૂનાગઢ શહેરમાં કેમ્બ્રીજ સ્કૂલની પાછળ, યમુનાનગર શેરી નં-ર, ખામધ્રોળ રોડ ઉપર રહેતા મિહીરભાઈ પ્રવિણભાઈ નિમાવત(ઉ.વ.૩પ) કોઈપણ કારણસર ઈન્દ્રેશ્વર જંગલમાં ચેકડેમમાં ડુબી જવાથી તેમનું મૃત્યું થયું છે. ભવનાથ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.