ઓખા મુસ્લિમ સમાજનું ગૌરવ

0

ઓખા નગરપાલિકા પૂર્વ પ્રમુખ મામદભાઇ સમેજાની પુત્રી તહેરીમ સમેજાએ સ્વામીનારાયણ ગુરૂકુલ જામનગરમાં ફિઝીયોથેરાપી અભ્યાસક્રમનાં છેલ્લા વર્ષમાં ૭૫.૨૩% સાથે ઉતીર્ણ થઇ ગુરૂકુલમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દ્વીતીય ક્રમ સાથે ડોક્ટરની ડિગ્રી મેળવી સમેજા પરીવાર તથા સમગ્ર ઓખા પંથકનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!