ગરવા ગિરનાર ઉપર ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શન

0

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ઉપર કમંડળ કુંડથી આગળ જંગલના રસ્તે આવેલી મહાકાળી માતાજીની ટુંક કે જેમાં ગુફામાં બિરાજમાન મહાકાળી માતાજીના દિવ્ય દર્શનનો ભાવિકો લાભ લઈ રહ્યા છે.

error: Content is protected !!