તાલાળા સર્કલ પીઆઈ એમ.યુ.મસી સહિત સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે બોરવાવ ગામે રેઈડ કરી ભીમજી નારણ ચાવડા, કોળી (ઉ.વ.૩૮) રહે.બોરવાવ વાળાને માદર પદાર્થ ગાંજાે ૭ કિલો કિ.રૂા.૭૦ હજાર તેમજ મોબાઈલ મળી કુલ ૭૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે જયારે અન્ય આરોપી કાળુ ઉડીસા રહે.સુરતવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.