વડાલમાં ઘોરફોડી : રૂા.૧.૬૦ લાખના મુદ્દામાલની ચોરી

0

જૂનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા લલીતકુમાર જેન્તીલાલ મકવાણાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૪-૧૦-ર૦ર૩ કલાક ૧પથી તા.૧પ-૧૦-ર૦ર૩ કલાક ૧૪ઃ૩૦ દરમ્યાન કોઈપણ સમયે ફરિયાદીના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોનાનું મંગલસુત્ર, સોનાની બુંટી સહિતના સોના ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા.૧.૬૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!