લોઢવા ગામનું ગૌરવ

0

લોઢવા ગામે લોઢવા કન્યા પ્રાથમિક શાળામાં ધો.૬માં ભણતી બે વિદ્યાર્થીનીઓ વિશ્વા અરજનભાઈ વાઢેર અને કેયુરી ધનજીભાઈ વાઢેર કે જેમણે લોઢવા કન્યા શાળામાં પ્રેકટીસ કરીને આણંદ ખાતે રાજયકક્ષાની ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પીયનશીપ-ર૦ર૩માં શાળા વતિ પ્રતિનિધિત્વ કરીને કેયુરી વાઢેરે(રર કિલો)માં ગોલ્ડ મેડલ અને વિશ્વા વાઢેરે (ર૪ કિલો)માં બ્રોંઝ મેડલ મેળવીને લોઢવા કન્યા પ્રાથમિક શાળા અને સમસ્ત ગામનું ગૌરવ વધારેલ છે જેની તમામ ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે.

error: Content is protected !!