જૂનાગઢ સક્કરબાગે જયપુર ઝુને સિંહ આપીને બદલામાં ઘડીયાર મગર અને રણ લોકડી મેળવ્યા

0

એનિમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય જૂનાગઢમાંથી જયપુર ઝુમાં ૧ જાેડી સિંહની(નર-૧, માદા-૧) મોકલવામાં આવી હતી. તેમના બદલામાં જયપુર ઝુ, જયપુર રાજસ્થાન તરફથી ર જાેડી ઘડીયાર(નર-ર, માદા-ર) અને ૧ જાેડી રણ લોકડી(નર-૧, માદા-૧)ની આપવમાં આવી છે. તેમ સક્કરબાગ પ્રાણી સંગ્રાહાલય જૂનાગઢના નિયામક અક્ષય જાેશીએ જણાવ્યું હતું.

error: Content is protected !!