Saturday, December 2

અમદાવાદમાં બાબા બાગેશ્વરની કથામાં ધુનડાના પુ. જેન્તીરામ બાપાની ઉપસ્થિતિ

0

બાબા બાગેશ્વર ધામના આચાર્ય પુ. ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની અમદાવાદ હાથીજણમાં દિવસની કથાનો પ્રારંભ થયો હતો. જેમાં હનુમાનજીનું અને પોથીનું પૂજન બાબા બાગેશ્વરએ કર્યું હતું ત્યારે ધુનડા સત પુરણધામ આશ્રમના સંત પુ. જેન્તીરામબાપા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાદમાં વ્યાસપીઠ ઉપરથી બાબા બાગેશ્વરએ પુ. જેન્તીરામબાપાને હૃદયના ઉમળકાથી આવકારી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને પુ. બાપાના બંને હાથ પકડી પોતાના માથા ઉપર આશીર્વાદ મેળવી તેમની સરળતાના દર્શન કરાવ્યા હતા.

error: Content is protected !!