સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી રાસોત્સવમાં સહભાગી થતા અનિરૂધ્ધસિંહ જાડેજા

0

જૂનાગઢ ખલીલપુર રોડ સ્થિત કૈલાશ ફાર્મ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઈ જાેષી, કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષ ત્રિવેદી અને સમગ્ર ટીમ દ્વારા પરશુરામ ધામ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ગત રાત્રે રીબડાના અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તેમજ ખેતી વિકાસ બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણી તથા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકના તંત્રી અભિજીત કાર્તિકભાઈ ઉપાધ્યાય સહિતના ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

error: Content is protected !!