નવરાત્રીની ભાવભેર ઉજવણી : અંબા માતાજીના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ

0

નવરાત્રી મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી સર્વત્ર કરવામાં આવી રહી છે. આ દરમ્યાન ગિરનારની ટોચ ઉપર બિરાજતા અંબાજી માતાજીના મંદિરે અનુષ્ઠાન કરવા આવેલા ભાવિકો અને પૂજારીઓ દ્વારા પણ માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

error: Content is protected !!