જૂનાગઢ શહેરના રસ્તા ઉપર પશુઓનો અડીંગો : લોકોને પડતી મુશ્કેલી

0

જૂનાગઢ શહેરના વિવિધ રાજયમાર્ગો તેમજ મુખ્ય-મુખ્ય ચોકો અને સોસાયટી તેમજ શેરી વિસ્તારમાં પશુઓનો અડીંગો જાેવા મળી રહ્યો છે. પ્રસ્તુત તસ્વીર શહેરના નાગર રોડ વિસ્તારમાં ચીપીયાવાળા બાવાજીની જગ્યાથી ઉપર તરફ જતા આ રસ્તાનો આ ફોટો છે અને જેમાં પશુઓનો અડીંગો સ્પષ્ટ જાેવા મળે છે. હવે અહીંથી રાહદારીઓને પસાર થવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આ તહેવારોના દિવસોમાં મનપાની ઢોર પકડ ટુકળીએ આ બાબતે તાત્કાલી પગલા ભરવા જાેઈએ તેવી લાગણી પ્રવર્તી રહી છે.

error: Content is protected !!