ખંભાળિયા પંથકમાં નયારા કંપનીની સી.એસ.આર. એક્ટિવિટીઝ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્વચ્છ હાલર કાર્યક્રમ અંતર્ગત સી.ટી.એસ.આઈ. અને ફિનિશ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયા નગરપાલિકાને સાથે રાખીને હાલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે બાળાઓ-વિદ્યાર્થીનીઓ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરે અને તેનાથી સ્વાસ્થ્યને થતા નુકસાનથી બચી શકે તે હેતુથી ખંભાળિયા નગરપાલિકા આયોજિત ગરબીમાં તેમજ અહીંના વોર્ડ નંબર ૪ માં મચ્છુ માતા ગરબી મંડળમાં
બાળાઓને સ્ટીલની પાણીની બોટલની લ્હાણી આપવામાં આવી હતી.