વેરાવળના સુપાસીમાં અગ્રણીઓના હસ્તે શસ્ત્ર પૂજન કરાયુ

0

વેરાવળ તાલુકાનાં સુપાસી ગામે મહાકાલી ગરબી મંડળમાં શસ્ત્ર પુજનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી ના ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, તાલુકા પંચાયતના માજી સદસ્ય અને કારડીયા રાજપૂત અગ્રણી અરસીભાઈ પરમાર, ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ ઓ બી સી ડીપાર્ટમેન્ટના પ્રમુખ જાદવભાઈ સોલંકી, આહીર અગ્રણી મહેનદરભાઈ સોલંકી, કાનાભાઈ સોલંકી, કારડીયા રાજપૂત અગ્રણી પ્રતાપભાઇ યાદવ, ગરબી મંડળ ના પ્રમુખ પુજાભાઈ સોલંકી, સેવાદલ અગ્રણી ખીમજીભાઈ બારડ, સરપંચ નારણભાઈ જાેટવા, અતુલભાઈ ચાડેરા,
ઉપસરપંચ અબદેરેમાનભાઈ, ભગવાનભાઈ પરમાર, સુપાસી કારડીયા સમાજના પટેલ પોલાભાઈ રાહુલ પરમાર ગીર સોમનાથ જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અભયભાઈ જાેટવા વિગેરે મોટી સંખ્યામાં લોકો શસ્ત્ર પુજનમાં જાેડાણા હતા.

error: Content is protected !!