જૂનાગઢ : ૧૦ પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે લીરબાઈપરા વિસ્તારમાં રામચોક નજીક એક બંધ પડતર મકાને ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વિસ્કી ફોર સેલ ઈન પંજાબ ઓન્લી લખેલ ૭પ૦ એમએલની પેટી નંગ-૧૦ બોટલ નંગ-૧ર૦ રૂા.૬ર,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. ત્યારે હાજર નહી મળી આવેલ બે શખ્સો સામે ગુનો દાખલ કરી સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!