માંગરોળ વાઘેશ્વરી મંદિર ખાતે શરદપુર્ણીમા નિમીતે ગરબાનો કાર્યક્રમ યોજાયો

0

માંગરોળ ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા શ્રી વાઘેશ્વરી માતાજીના પૌરાણિક લગભગ ૭૦૦ વર્ષ જુના મંદિર ખાતે નવરાત્રીની ઉજવણી બાદ શરદ પૂનમ નિમીતે ગરબા હરિફાઈ અને શરદ પૂનમની ઉત્સાહ પુર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં લગભગ ૮૦ જેટલી મહિલાઓએ ભાગ લીધેલ હતો. જેમાં દરેક સ્પર્ધકને ઇનામ અપાયા હતા અને સ્પર્ધાને અંતે દુધ-પૌવાનો પ્રસાદ સાથે જલેબી-ગાંઠીયાનો નાસ્તો કરાવવવામાં આવેલ તેમ પ્રમુખ પંકજ રાજપરાએ જણાવેલ હતું.

error: Content is protected !!