સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પ્રાચીન ગરબી મંડળને સન્માનીત કરાયા

0

સંયુકત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા નિલેશભાઈ જાેષીના માર્ગ દર્શન મુજબ તા.૨૮/૧૦/ર૦૨૩ના રોજ શરદ પૂનમના રોજ આપણી સાંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે અને આવીને આવી પ્રાચીન ગરબી થતી રહે એ હેતુથી હાઉસિંગ ખાતે આવેલા સિદ્ધાર્થ ગરબી મંડળ રેલવે સ્ટેશનની ક્રિષ્ના ગરબી મંડળ, જાેષીપરાની પ્રાચીન ગરબી તેમજ અખિલ રઘુવંશી ગરબી મંડળના આયોજકોને સંગઠનના પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આવા કાર્યક્રમ કરતા રહે એવી શુભેચ્છાઓ આપેલ. આ તકે જૂનાગઢ જિલ્લા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ સીમાબેન મકવાણા અને જિલ્લા જેકેટરી ચાંદનીબેન રૂપારેલીયા હાજર રહ્યા હતા.

error: Content is protected !!