જૂનાગઢ રેલ્વે દ્વારા યોજાયેલ સંગીતમય કાર્યક્રમમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા

0

ભાવનગર ડિવિઝન આયોજીત “સ્ટેશન મહોત્સવ ૨૦૨૩” અંતર્ગત જુનાગઢ રેલ્વે દ્વારા યોજાયેલ સંગીતમય કાર્યક્રમમાં આર. કે. મ્યુઝિકલ એકેડેમી નાં સંચાલક સંગીત વિશારદ અને વર્લ્ડ રેકોર્ડ એચિવર ગાયક અન્ના (રજનીકાંત ભટ્ટ) તથા સાથી ગાયિકાઓ જાહલ દવે અને અનીશા એ જૂનાં ફિલ્મી ગીતો દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, રેલ્વે ડિપાર્ટમેન્ટનાં અધિકારીઓ અને શ્રોતાઓએ કલાકારોને બિરદાવ્યા હતા,

error: Content is protected !!